ખેડા નગરપાલિકા ના કર્મચારીશ્રી ના ફોન નંબર ની માહિતી


  કર્મચારી નું નામ હોદ્દો કાર્યશ્રેત્રમાં આવતા કામની વિગત મોબાઇલ
શ્રી દેવેન્દ્રભાઈ પી. કા.પટેલ સિનિયર ક્લાર્ક જન્મ-મરણ, લગ્ન નોધણી, ચુટણી લગતી કામગીરી, સિનિયર ક્લાર્ક -
શ્રી કિરણભાઈ સી. માલી એકઉન્ટન્ટ એકઉન્ટન્ટ ની કામગીરી -
શ્રી પ્રકાશ એ. શર્મા કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક નગરપાલિકા ની તમામ ગ્રાન્ટને લગતી કામગીરી, યોજનાકિય કામગીરી, સ્ટ્રીટલાઇટ -
શ્રી મનીષકુમાર સી. શાહ વ્યવસાય વેરા ક્લાર્ક / શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક કારોબારી સમિતિ, જનરલ સભા, પ્રોસિડિંગ લખવું, વ્યવસાયવેરા વસુલાત, શોપ એડ એસ્ટાબ્લીસ્મેંટ, ગુમાસ્તાધારા ની કામગીરી -
શ્રી મહેન્દ્રસિહ એ.પરમાર અન્ય વિકાશલક્ષી સામુહિક સંગઠન પ્રવુતી કોમ્યુનિટિ ઓર્ગેનાઇઝર ડિઝાસ્ટર, વોટર વર્કર વિભાગ, પે અન્ડ યુઝ શોચાલય, વ્યક્તિગત શોચાલય, મકાનભાડા તથા રસ્તા રોકામણ, ઉમ્મીદ યોજના -
શ્રી અલ્પેશકુમાર વી. મકવાણા વેરા શાખા ક્લાર્ક વેરા શાખાને લગતા કામો -
શ્રી મનોજભાઇ બી. ચાવડા સિવિલ એન્જિનીયર ટાઉન પ્લાનિંગ ની કામગીરી, યોજનાકિયા કામો -
શ્રી રાજેશભાઈ પી. ઉપાધ્યાય નાયક નાયક -
શ્રી જગદીશભાઈ એલ. રાઠોડ ડ્રાઈવર ડ્રાઈવર -
શ્રી ઐયુબ એ. પઠાણ ડ્રાઈવર ડ્રાઈવર -
શ્રી દશરથભાઈ કે. ભોઇ પટાવાળા પટાવાળા -
શ્રી ઘનશ્યામભાઈ કે. મેઘા ક્લીનર ક્લીનર -
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી, આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી. All rights reserved @ KHEDA Nagarpalika                                                                           Total Visitor : 7249
 સંપર્ક:- ખેડા નગરપાલિકા, ખેડા
 (O).02694-222074 E-Mail : np_kheda@yahoo.co.in                                                                                                          Remote Support